ગુજરાત જાહેર સેવા આયોગ
અદ્યતન પરીક્ષા કાર્યક્રમ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાનાર આગામી પરીક્ષાઓ માટેનો અદ્યતન પરીક્ષા કાર્યક્રમ તારીખ 08.09.2021 ના રોજ જાહેર કરવામાં આવેલ. જે હવે નીચે મુજબ અદ્યતન કરવામાં આવે છે , સંબંધિત ઉમેદવારો એ તેની નોંધ લેવા વિનંતી છે.
વધુ માહિતી માટે ઉમેદવારોને આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in જોતા રહેવા દરેક ઉમેદવારો ને જણાવામાં આવે છે
0 Comments