Gujarat Police Recruitment 2021
ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ યુનિટ માટે વેલ્યુઅરની નિમણુંક કરવા માટેની જાહેરાત
ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ યુનિટ જેવા કે , લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો , સી.આઈ.ડી. ક્રાઈમ , પોલીસ કમિશનરેટ અને જીલ્લા પોલીસ યુનિટ માટે પોલીસ તપાસમાં જરૂરીયાતના સમયે ઉપયોગી થઈ શકે તેવા વેલ્યુઅરની પેનલને નિમણૂંક આપવાની હોય જેથી સમગ્ર રાજ્ય માટેની કોમન પેનલમાં નિમણૂંકની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન -૧૦ માં પોતાની અરજી સાથે શૈક્ષણિક લાયકાત , માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર , અનુભવની વિગતો સહિતના જરૂરી તમામ દસ્તાવેજો ઈ - મેઈલ એડ્રેસ sp-woc-crimew@gujarat.gov.in ઉપર મોકલી આપવાના રહેશે.
Posts Name: Valuator



0 Comments