220 Post -Gujarat State Road Transport Corporation Vadodara Recruitment 2021

Gujarat State Road Transport Corporation Vadodara Recruitment 2021

 
Post Name: Apprentice 

No. of Posts: 220 Posts


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા એપ્રેન્ટીસની ભરતી બાબત 

ગુ.રા.મા.વા.વ્ય.નિગમ , વડોદરા વિભાગમાં જુદા જુદા એકમો ડેપો ખાતે કુલ -૨૨૦ એપ્રેન્ટીસો નિયત કરેલ ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ થયેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ WWW.apprenticeshipindia.org.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે . નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે . વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા ખાતેથી તમારા સ્વખર્ચે રૂબરૂમાં અત્રેની કચેરીએ તા . ૦૩/૦૯/૨૦૨૧ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન ૧૧.૦૦ થી ૧૫.૦૦ કલાકમાં આવીને રૂ . ૫ / - અરજી ફી ચુકવી નિયત અરજી પત્રક મેળવી લેવાનું રહેશે . સમયમર્યાદા વીતી ગયા બાદ અરજી પત્રક આપવામાં આવશે નહી . 

Important Dates For GSRTC Apprentice Recruitment 2021 : 
  • Starting Date for Submission of Online Application: 03 August 2021
  • Last Date for Submission of Application form: 03 September 2021

Apply Online: Click Here


220 Post -Gujarat State Road Transport Corporation Vadodara Recruitment 2021

Post a Comment

0 Comments